ટાટા ટેક્નોલોજીસ
ટાટા ગ્રુપ કંપની ટાટા ટેક્નોલોજીસના આઈપીઓની તારીખ આવી છે.
કંપનીનો આઈપીઓ 22 નવેમ્બરના રોજ ખુલશે અને 24 નવેમ્બર સુધી બોલી લગાવી શકાય. ટાટા ગ્રુપ લગભગ બે દાયકા પછી આઈપીઓ સાથે આવી રહ્યો છે.
કંપનીએ જણાવ્યું હતું કે ટાટા ટેક્નોલોજીઓની પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીના 15% માટે આઇપીઓમાં 6,08,50,278 શેર આપવામાં આવશે.