રચિને સચિન રેકોર્ડ તોડ્યો- આઈસીસી વર્લ્ડ કપ 2023
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આજની મેચમાં, રચિન રવિન્દ્રએ પાકિસ્તાન સામે સદી ફટકારીને સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે.
ન્યુઝીલેન્ડના બેટ્સમેન રચિન રવિન્દ્રએ પાકિસ્તાન સામે એક તેજસ્વી સદી બનાવ્યો.