જગન મોહન રેડ્ડીની બહેન વાયએસ શર્મિલા તેલંગાણાની ચૂંટણી લડશે નહીં, આ કારણ છે…

વાયએસઆર તેલંગાણા પાર્ટીના વડા વાયએસ શર્મિલા આગામી વિધાનસભાની ચૂંટણી લડશે નહીં.
તેના બદલે તેમણે કોંગ્રેસને ટેકો આપવાનો નિર્ણય લીધો છે.
30 નવેમ્બરના રોજ તેલંગાણામાં મતદાન કરવામાં આવશે અને 3 ડિસેમ્બરે પરિણામો જાહેર કરવામાં આવશે.

વ્યવસાય